VIDEO: Virat Kohli’s Dance Moves During Live WTC Final Match at Southampton Goes Viral | વિકટ ન મળવા પર પણ ખુશ જોવા મળ્યો કોહલી, મેદાન પર ડાન્સ કર્યો; બાદમાં લાથમનો શાનદાર કેચ પકડ્યો

[ad_1]

સાઉથહેમ્પટનઅમુક પળો પહેલા

  • કૉપી લિંક
  • ભારતીય ટીમ 217 રને પ્રથમ ઈનિંગમાં ઓલ આઉટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ રહી છે. ભારતીય ટીમ 217 રને પ્રથમ ઈનિંગમાં ઓલ આઉટ થઈ ગઈ છે.

ભારતીય ટીમની ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી મસ્તીના મૂડમાં નજરે પડ્યો હતો. વિકેટ ન મળવા બદલ ઉદાસ થવાને બદલે તેણે મેદાન પર ડાન્સ શરૂ કરી દીધો હતો. એક તરફ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સારી શરૂઆત કરી રહ્યા હતા. જોકે બાદમાં કોહલીએ લાથમનો શાનદાર કેચ પકડ્યો હતો.

મેચ દરમિયાન ડાન્સ કરતો વિરાટ કોહલી.

મેચ દરમિયાન ડાન્સ કરતો વિરાટ કોહલી.

રહાણેએ કોનવેનો કેચ કરવાનો સારો પ્રયાસ કર્યો હતો.

રવિવારે ભારતે 146/3થી રમતને આગળ વધારી હતી. ભારત તરફથી રહાણે અને કોરહલી ક્રીઝ પર હતા. બન્ને પાસે ઘણી આશા હતી.

કોહલી 13 ઈનિંગથી ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી.

ભારતની પ્રથમ ઈનિંગમાં જેમિસને 5 અને નીલ વેગનરે 2 વિકેટ લીધી. બોલ્ટે પણ બે વિકેટ લીધી.

ભારત ઓલ આઉટ થયા પછી દર્શકોએ તાળીઓ વગાડીને જેમિસનનું સ્વાગત કર્યું હતું.

ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને ટોમ લાથમ બેટિંગ કરવા આવ્યા હતા.

ડેવોન કોનવે અને ટોમ લાથમ 70 રનની ભાગીદારી કરી.

લાથમ 30 રને અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો.

કોહલીએ શાનદાર કેચ પકડ્યો હતો.

કોહલીએ શાનદાર કેચ પકડ્યો હતો.

ડેવોન કોનવે 53 રને આઉટ થયો. ઈશાંત શર્માએ તેની વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *