tokyo olympics Deepika Kumari finished 9th in the women’s ranking round | મહિલાઓના રેન્કિંગ રાઉન્ડમાં દીપિકા કુમારી 9માં સ્થાને રહી; કોરિયાની આન સાને 680 પોઈન્ટ સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો

[ad_1]

ટોક્યો6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે આજે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઈ છે. જો કે ઓપનિંગ સેરેમનિ સાંજે 4.30 વાગ્યે છે. આ વખતે ઓલિમ્પિકમાં 11,238 ખેલાડી, 33 રમતોમાં 339 ગોલ્ડ માટે દાવેદારી નોંધાવશે.

પ્રથમ દિવસે મહિલાઓની આર્ચરી હતી. જેમા દીપિકા કુમારીએ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કર્યું ન હતું. તે 663 પોઈન્ટ સાથે 9માં સ્થાને રહી હતી. રેન્કિંગમાં પ્રથમ ત્રણ પોઝિશન પર સાઉથ કોરિયાની આર્ચર રહી હતી. કોરિયાની આન સાન 680 પોઈન્ટ સાથે પ્રથમ, જંગ મિન્હી 677 પોઈન્ટ સાથે બીજા અને કાંગ ઝી 675 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *