Tokyo Olympic Indian Players Schedule Deepika Kumari Will Be In Action In Ranking Round Of Women Archers On The First Day | પહેલા દિવસે મહિલા આર્ચરીનો રેન્કિંગ રાઉન્ડ, જેના પ્રદર્શનના આધારે ડ્રૉ નક્કી થશે

[ad_1]

29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 23 જુલાઈએ યોજાશે. આમ તો આ દિવસે ઘણીબધી મેચ રમાવાની શરૂ થઈ જશે, પરંતુ એમા એકપણ મેડલ દાવ પર નહીં હોય.

વુમન આર્ચરીઃ 23 જુલાઈ, સવારે 5:30 વાગ્યાથી શરૂ
ઈન્ડિયન પ્લેયર્સની વાત કરીએ તો આ દિવસે આર્ચરીમાં દીપિકા કુમારી એક્શનમાં હશે. તે મહિલા આર્ચર્સના રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લેશે. આ રાઉન્ડમાં 64 મહિલા આર્ચર ભાગ લેવા જઈ રહી છે, જેમાં સૌથી વધુ પોઇન્ટ મેળવનાર વુમન પ્લેયર પ્રથમ ક્રમાંકે હશે.

મેઈન ડ્રોની વાત કરીએ તો એમા નંબર-1 પોઝિશન પર રહેલી પ્લેયરની મેચ 64માં નંબરની પ્લેયર સાથે મેચ રમાશે. આવી રીતે જ નંબર-2 પ્લેયરની મેચ 63માં નંબરની પ્લેયર સાથે રમાશે. મહિલા અર્ચરીમાં સિંગલ્સ ઇવેન્ટના રાઉન્ડ ઓફ 64 અને રાઉન્ડ ઓફ 16ની મેચ 27 અને 28 જુલાઈએ રમાશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *