The match had to be stopped twice due to a kite falling on the ground, Isha started her ODI career by hitting sixes. | મેદાન પર પતંગ પડવાના કારણે 2 વખત રોકવી પડી મેચ, ઈશાને સિક્સ મારીને વનડે કરિયરની શરૂઆત કરી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Match Had To Be Stopped Twice Due To A Kite Falling On The Ground, Isha Started Her ODI Career By Hitting Sixes.

કોલંબો23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 262 રન બનાવ્યા
  • ભારતે 36.4 ઓવરમાં 3 વિકેટે 263 રન બનાવીને મેચ જીતી

ભારતે શ્રીલંકાને પ્રથમ વનડેમાં 7 વિકેટે હરાવી દીધુ છે. ટોસ જીતેને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 262 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 36.4 ઓવરમાં 3 વિકેટ પર 263 રન બનાવીને મેચ જીતી લીધી. શ્રીલંકાની ઈનિંગ દરમિયાન 2 વખત પતંગ મેદાન પર પડ્યો. તેના કારણે થોડી મિનિટો સુધી મેચ રોકવી પડી. અમ્પાયરે પોતે પતંગ ઉઠાવીને તેને મેદાનની બહાર મુકી.

અહીં રવિવારે 23 વર્ષના થયેલા વિકેટકિપર અને બેટ્સમેન ઈશાન કિશને પોતાના વનડે કેરિયરની શરૂઆત ખૂબ જ સુંદર રીતે કરી. તેમણે ડેબ્યુ વનડેના પ્રથમ બોલે જ સિક્સ મારી. છઠ્ઠી ઓવરમાં શોના આઉટ થયા પછી ક્રીઝ પર આવ્યા અને આવતાની સાથે જ ધનંજય ડિસિલ્વાના બોલ પર લોન્ગ ઓન પર સિક્સ લગાવી. ઈશાને બર્થડે ટ્રીટ આપતા 42 બોલમાં 59 રનની ઈનિંગ રમી.

ઈશાને ડેબ્યુ વનડેની શરૂઆત છક્કા સાથે કરી.

ઈશાને ડેબ્યુ વનડેની શરૂઆત છક્કા સાથે કરી.

મેચ શરૂ થતા પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા અને શિખર ધવને વનડે ટ્રોફીને સાથે પોઝ આપ્યો.

મેચ શરૂ થતા પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા અને શિખર ધવને વનડે ટ્રોફીને સાથે પોઝ આપ્યો.

મેચ શરૂ થતા પહેલા શ્રીલંકાના કોચ મિકી આર્થર અને ભારતીય કોચ રાહુલ દ્વવિડ વાત કરતા જોવા મળ્યા.

મેચ શરૂ થતા પહેલા શ્રીલંકાના કોચ મિકી આર્થર અને ભારતીય કોચ રાહુલ દ્વવિડ વાત કરતા જોવા મળ્યા.

વનડે ડેબ્યુ કેપ મળ્યા પછી ઈશાન અને સૂર્યકુમાર યાદવ. બંનેએ એકસાથે ટી-20માં પણ ડેબ્યુ કર્યું હતું.

વનડે ડેબ્યુ કેપ મળ્યા પછી ઈશાન અને સૂર્યકુમાર યાદવ. બંનેએ એકસાથે ટી-20માં પણ ડેબ્યુ કર્યું હતું.

2019 પછી પ્રથમ વખત યુજવેન્દ્ર અને કુલદીપ યાદવ એક સાથે રમ્યા.

2019 પછી પ્રથમ વખત યુજવેન્દ્ર અને કુલદીપ યાદવ એક સાથે રમ્યા.

અવિષ્કાએ 35 બોલમાં 33 રન બનાવ્યા.

અવિષ્કાએ 35 બોલમાં 33 રન બનાવ્યા.

કુલદીપે શ્રીલંકાને 17 ઓવરમાં 2 ઝટકા આપ્યા.

કુલદીપે શ્રીલંકાને 17 ઓવરમાં 2 ઝટકા આપ્યા.

ચરિથ અસલંકાએ કેપ્ટન દાસુન શનાકાની સાથે મળીને 5 વિકેટ માટે 49 રનની પાર્ટનરશીપ કરી.

ચરિથ અસલંકાએ કેપ્ટન દાસુન શનાકાની સાથે મળીને 5 વિકેટ માટે 49 રનની પાર્ટનરશીપ કરી.

અસલંકા અને શનાકાની પાર્ટનરશીપને તોડવા માટે કુલદીપને મોર્ચા પર લગાવવામાં આવ્યો.

અસલંકા અને શનાકાની પાર્ટનરશીપને તોડવા માટે કુલદીપને મોર્ચા પર લગાવવામાં આવ્યો.

દીપક ચાહરે અસલંકા અને હસારંગાને તેની 2 ઓવરમાં આઉટ કર્યા.

દીપક ચાહરે અસલંકા અને હસારંગાને તેની 2 ઓવરમાં આઉટ કર્યા.

માથે બેન્ડ લગાવીને મેચમાં બોલિંગ કરતા જોવા મળ્યા હાર્દિક પંડ્યા.

માથે બેન્ડ લગાવીને મેચમાં બોલિંગ કરતા જોવા મળ્યા હાર્દિક પંડ્યા.

ચહલે શ્રીલંકાના કેપ્ટન શનાકાની વિકેટ લીધી.

ચહલે શ્રીલંકાના કેપ્ટન શનાકાની વિકેટ લીધી.

પૃથ્વી શોએ ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત કરાઈ.

પૃથ્વી શોએ ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત કરાઈ.

બર્થડે બોય ઈશાન કિશનેે 42 બોલમાં 59 રનની ઈનિંગ રમી.

બર્થડે બોય ઈશાન કિશનેે 42 બોલમાં 59 રનની ઈનિંગ રમી.

ફિફ્ટી માર્યા પછી ઈશાન કિશન.

ફિફ્ટી માર્યા પછી ઈશાન કિશન.

શિખર ધવને 95 બોલમાં 86 રન ફટકાર્યા.

શિખર ધવને 95 બોલમાં 86 રન ફટકાર્યા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *