Team India Tour Of England | Indian Cricketers Photo Of England Team India Player Corona Positive Virat Kohli Rohit Sharma Rishabh Pant | રોહિત-રહાણે માસ્ક વિના પરિવાર સાથે ફર્યા, પંત ફુટબોલ મેચ જોવા ગયો; તો અશ્વિને વિમ્બલ્ડનની મજા લીધી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Team India Tour Of England | Indian Cricketers Photo Of England Team India Player Corona Positive Virat Kohli Rohit Sharma Rishabh Pant

લંડન7 કલાક પહેલા

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સહિત 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી એકનો રિપોર્ટ આવી ગયો છે. પંત અત્યારે પણ આઇસોલેશનમાં છે, જેનો 18 જુલાઈએ બીજો ટેસ્ટ કરાશે. કોરોના મહામારી વચ્ચે ઈન્ડિયન ક્રિકેટરની બેદરકારીનું આ પરિણામ છે. 23 જૂને સાઉથેમ્પટનમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી દરેક ખેલાડી તેમના પરિવાર સાથે રજા માણી રહ્યા હતા.

રોહિત શર્મા અને અજિંક્ય રહાણે પરિવાર સાથે માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફુટબોલ ટૂર્નામેન્ટ યૂરો કપની મેચ જોવા પહોંચ્યો હતો, જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનની મેચ જોવા ગયો હતો.

ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે હોટલમાં જોવા મળ્યો હતો.

ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે હોટલમાં જોવા મળ્યો હતો.

રિષભ પંતે (જમણે) રજાના સમયગાળામાં યૂરો કપની ઇંગ્લેન્ડ v/s જર્મની મેચ જોવા માટે ગયો હતો.

રિષભ પંતે (જમણે) રજાના સમયગાળામાં યૂરો કપની ઇંગ્લેન્ડ v/s જર્મની મેચ જોવા માટે ગયો હતો.

રોહિત શર્મા પણ પરિવાર સાથે માસ્ક વિના ફરતો રહ્યો હતો.

રોહિત શર્મા પણ પરિવાર સાથે માસ્ક વિના ફરતો રહ્યો હતો.

અશ્વિન ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની મેચ જોવા પહોંચ્યો.

અશ્વિન ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની મેચ જોવા પહોંચ્યો.

વિમ્બલ્ડન મેચ દરમિયાન માસ્ક વગર અશ્વિને ફેન્સ સાથે ફોટોઝ લીધા હતા.

વિમ્બલ્ડન મેચ દરમિયાન માસ્ક વગર અશ્વિને ફેન્સ સાથે ફોટોઝ લીધા હતા.

અશ્વિને પત્ની અને 2 પુત્રી સાથે ઇંગ્લેન્ડમાં સમય વિતાવ્યો હતો.

અશ્વિને પત્ની અને 2 પુત્રી સાથે ઇંગ્લેન્ડમાં સમય વિતાવ્યો હતો.

મયંક અગ્રવાલ અને ઈશાંત શર્માએ પણ પરિવાર સાથે ફરવા જવાનું પસંદ કર્યું હતું.

મયંક અગ્રવાલ અને ઈશાંત શર્માએ પણ પરિવાર સાથે ફરવા જવાનું પસંદ કર્યું હતું.

સ્પિનર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એક હોટલમાં બેઠો હતો.

સ્પિનર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એક હોટલમાં બેઠો હતો.

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ માસ્ક વગર ગલીઓમાં ફરતો નજરે પડ્યો હતો.

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ માસ્ક વગર ગલીઓમાં ફરતો નજરે પડ્યો હતો.

યૂરો કપ દરમિયાન હનુમા વિહારી ફુટબોલ મેચ જોવા માટે પહોંચ્યો હતો.

યૂરો કપ દરમિયાન હનુમા વિહારી ફુટબોલ મેચ જોવા માટે પહોંચ્યો હતો.

રોહિત શર્મા પણ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતો રહ્યો હતો.

રોહિત શર્મા પણ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતો રહ્યો હતો.

જસપ્રીત બુમરાહ તેની પત્ની સંજના સાથે ફુટબોલ મેચ જોવા પહોંચ્યો હતો. (માસ્ક વિના ફોટા પડાવ્યા)

જસપ્રીત બુમરાહ તેની પત્ની સંજના સાથે ફુટબોલ મેચ જોવા પહોંચ્યો હતો. (માસ્ક વિના ફોટા પડાવ્યા)

મોહમ્મદ શમી સહિત કેટલાક ખેલાડીઓએ વેક્સિનનો બીજો ડોઝ ઇંગ્લેન્ડમાં જ લીધો હતો.

મોહમ્મદ શમી સહિત કેટલાક ખેલાડીઓએ વેક્સિનનો બીજો ડોઝ ઇંગ્લેન્ડમાં જ લીધો હતો.

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ વિમ્બલ્ડન મેચ જોવા માટે પહોંચ્યા હતા.

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ વિમ્બલ્ડન મેચ જોવા માટે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *