Sindhu used smash and long shorts to make Akane very tired, the Japanese player fell 4 times in the quarter finals. | સિંધુએ સ્મૈશ અને લોંગ શોર્ટનો ઉપયોગ કરી અકાનેને ખૂબ જ થકવી દીધી, જાપાની ખેલાડી ક્વાર્ટર ફાઈનલમાં 4 વખત પડી ગઈ

[ad_1]

ટોક્યો10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં ચોથી સીડના જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી પરાજય આપ્યો હતો. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. સિંધુએ સ્મૈશ તથા લોંગ શોર્ટનો શ્રેષ્ઠ દેખાવ કરી અકાનેને પહેલા થકવી હતી અને ત્યારબાદ તેને હારવા માટે મજબૂર કરી હતી. મેચ સમયે અકાને યામાગૂચી 4 વખત કોર્ટ પર પડી ગઈ હતી.

સિંધૂ સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી હવે ફક્ત એક જીતનું અંતર ધરાવે છે. વર્ષ 2016 રિયો ઓલિમ્પિકમાં તેણે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. સેમીપાઈનલમાં સિંધુનો સામનો વિશ્વની નંબર-1 તાઈજુ યિંગ અથવા તો રતચાનોક ઈંતાનોન સામે થઈ શકે છે. જો તે સેમીફાઈનલમાં જીતે છે તો ફાઈનમાં ચીનની ટોપ સીડ અને વિશ્વની નંબર-2 ચેન યુફેઈ સામે થઈ શકે છે.

સિંધુએ પહેલી ગેમથી જ સ્મૈશ અને લોંગ શોર્ટનો સારો ઉપયોગ કર્યો

સિંધુએ યામાગૂચીને બેકહૈન્ડથી રમવા મજબૂર કરી હતી. તે સમયે જાપાની ખેલાડીનું બેલેન્સ પણ બગડી ગયું હતું અને તે 4 વખત કોર્ટમાં પડી ગઈ હતી

પીવી સિંધુ સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સની સેમીફાઈલમાં પહોંચી છે

સિંધુએ સેમીફાઈનલની તુલનામાં ચોથી સીડના જાપાનની અકાને યામાગૂચીને 56 મિનિટમાં 21-13, 22-20થી હરાવી હતી

પ્રથમ ગેમમાં બન્ને ખેલાડીઓએ ખૂબ જ સારી શરૂઆત કરી હતી અને એક સમયે મેચ 6-6 બરાબરી પર આવી ગયો હતો. અહીંથી સિંધુએ જોરદાર સ્મૈશ અને ક્રોસ કોર્ટ શોર્ટ્સ મારફતે લીડ મેળવી લીધી છે.

યામાગૂચીએ પુનરાગમન કરવાનો પ્રયત્ન કર્યો હતો. સિંધુએ પહેલી મેચ 16-11 અને ત્યારબાદ 18-13ની લીડ મેળવી લીધી હતી.

ત્યારબદ સિંધુએ યામાગૂચી એક પણ પોઈન્ટ મેળવી શકી ન હતી અને પ્રથમ ગેમ 23 મિનિટમાં 21-13થી જીત મેળવી હતી

સિંધુએ પ્લે ફોર કિલ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને યામાગૂચીને થકવવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રથમ ગેમમાં સૌથી લીંબી રેલી 33 સેકન્ડ અને 29 સ્ટ્રોક્સની રહી.

બીજી ગેમમાં પણ સિંધુએ શરૂઆતમાં સારી રમત દાખવી હતી અને ઝડપભેર 12-6ની લીડ મેળવી લીધી હતી.

અહીંથી યામાગૂચીએ સ્ટ્રેટેજીમાં ફેરફાર કર્યો અને સિંધુને લાંબી રેલી રમવા માટે મજબૂર કરી. સિંધુ પણ થાકવા લાગી હતી. યામાગૂચીએ પહેલા સમકક્ષ સ્થિતિ હાંસલ કરી લીધી હતી ત્યારબાદ લીડ મેળવી લીધી હતી. સિંધુ ત્યારબાદ થોડી ચિંતિત દેખાતી હતી.

બીજી ગેમમાં સિંધુ 18-20થી પાછળ થઈ ગઈ હતી. અહીં યામાગૂચી વધુ એક પોઇન્ટ મેળવી લેત તો ગેમ પોતાના નામે કરી લેત અને ટૂર્નામેન્ટ ત્રીજી ગેમમાં આગળ વધી હોત

પણ સિંધુએ એમ થવા દીધુ નહીં. તેણે સતત 4 પોઇન્ટ જીત્યા અને મેચ પોતાના નામે કરી લીધી.

બીજી ગેમમાં સૌથી લાંબી 62 સેકન્ડ અને 54 સ્ટ્રોક્સની રહી. મેચ જીત્યા બાદ સિંધુ ખુશ દેખાતી હતી.

હારી ગયા બાદ નિરાશ જાપાનની અકાને યામાગુચી. બન્ને વચ્ચે અત્યાર સુધીમાં 19 મેચ થઈ છે. 12 સિંધુ અને 7 વખત અકાનેએ જીત મેળવી છે.

જીત બાદ ખુશી વ્યક્ત કરતી સિંધુ. બીજા ઓલિંપક મેડલથી તે એક પગલું દૂર છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *