Many Players Are Partners In Real Life As Well As Playground, Some Are Married And Some Are Dating, Gay And Lesbian Couples Are Also Involved. | ગેમ્સની સાથે રિયલ લાઇફમાં પણ પાર્ટનર છે ઘણાં પ્લેયર્સ; કોઈ પરિણીત તો કોઈ કરે છે ડેટિંગ; આ કપલ્સમાં ગે અને લેસ્બિયન પણ સામેલ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Many Players Are Partners In Real Life As Well As Playground, Some Are Married And Some Are Dating, Gay And Lesbian Couples Are Also Involved.

4 કલાક પહેલા

  • કૉપી લિંક

અત્યારે હાલ દુનિયામાં ઓલિમ્પિકનો નશો છવાયેલો છે. ગેમ્સના મેદાનમાં અને એની બહાર પ્લેયર્સ અને દર્શકો બંનેમાં ઝનૂન છે, પેશન છે અને રોમાંચ પણ છે. આ દરમિયાન અમે તમને એક મજાની વાત જણાવી રહ્યા છીએ. આ વખતના ઓલિમ્પિકમાં ગેમ્સમાં રોમાંચની સાથે સાથે રોમાન્સની પણ કમી નથી. ઘણી એવી જોડીઓ છે, જે પરિણીત છે અથવા એંગેજ્ડ છે અથવા રિયલ લાઈફમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અમે તમને આવી 10 સુંદર જોડી વિશે જણાવી રહ્યા છીએ, જેઓ ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં તેમનું ટેલન્ટ દર્શાવી રહ્યાં છે…

1. અતનુ દાસ અને દીપિકા કુમારી

ભારતની અતનુ દાસ અને દીપિકા કુમારી, જેમણે ટોક્યો ઓલિમ્પિક્સમાં જવાના થોડા સમય પહેલાં જ લગ્ન કર્યાં છે.

2. મેગન રેપિનોઈ અને સૂ બર્ડ

અમેરિકાની વીમેન્સ સોકર ટીમની મેગન રેપિનોઈ અને વીમેન્સ બાસ્કેટ બોલ ટીમની સૂ બર્ડની મુલાકાત રિયો ઓલિમ્પિક 2016માં થઈ હતી. હાલ બંને એંગેજ્ડ છે.

3. તારા ડેવિસ અને હટનર વુડહોલ

અમેરિકાની વીમેન્સ ટ્રેક અને ફિલ્ડ ખેલાડી તારા ડેવિસ અને મેન્સ ચ્રેક તથા ફિલ્ડ પૈરાલંપિકના હનટર વુડહોલ.

4. લોરા અને જેસન કેની​​​​​​​

લારા અને જેસન કેની પતિ-પત્ની છે, બંને બ્રિટનનાં સાઈકલિસ્ટ છે અને સાથે મળીને અત્યારસુધીમાં 10 ગોલ્ડ મેડલ જીત્યાં છે.

5. મેગન જોન્સ અને સેલિયા ક્વાંસાહ​​​​​​​

મેગન જોન્સ અને સેલિયા ક્વાંસાહ બંને ગ્રેટ બ્રિટનમાં રહે છે. તેઓ ઘણા સમયથી રિલેશનશિપમાં છે અને રગ્બી ટીમનો હિસ્સો છે.

6. સેન્જી મોરિસ અને ટાઈરોન સ્મિથ​​​​​​​

અમેરિકાની વીમેન્સ ટ્રેક એન્ડ ફિલ્ડ ખેલાડી સેન્ડી મોરિસ અને બરમુડામાં લોંગ જમ્પ એથ્લીટ ટાઈરોન સ્મિથે 2019માં લગ્ન કર્યા, આ વર્ષે બંને સાથે ટોક્યોમાં છે.

7. શાર્લોટ કેસલિક અને લુઈસ હોલેન્ડ​​​​​​​

શાર્લોટ કેસિલક ઓસ્ટ્રેલિયાની વીમેન્સ રગ્બી ટીમમાં છે, જ્યારે લુઈસહોલેન્ડ મેન્સ રગ્બી માટે રમે છે. કોવિડને કારણે તેમના લગ્ન ગયા વર્ષે રહી ગયા હતા.

8. અનિસા ઉર્તેજ અને અમાન્ડા ચિડેસ્ટર​​​​​​​

મેક્સિકોની અનિસા ઉર્તેજ અને અમેરિકાની અમાન્ડા ચેડેસ્ટર, બંને સોફ્ટબોલ પ્લેયર છે. આ વખતે બંને એકબીજાની સામ-સામે છે.

9. ગેરેક મેનહાર્ડ અને લી કિફર​​​​​​​

અમેરિકાની મેન્સ ફેસિંગ ટીમના ગેરેક મેનહાર્ડ અને વીમેન્સ ફેસિંગ ટીમની લી કીફર પરિણીત છે. બંને ટોક્યો ઓલિમ્પિક્સમાં સાથે આવ્યાં છે.

10. જોર્જિયા સિમરલિંગ અને સ્ટેફના લાબે​​​​​​​

કેનાડાની વીમેન્સ સાઈક્લિંગ ટીમની જોર્જિયા સિમરલિંગ અને વીમેન્સ સોકર ટીમની સ્ટેફની લાબે રિલેશનશિપમાં છે, આ વખતે બંને ટોક્યો ઓલિમ્પિક્સમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *