Ishant’s stumping reminds Dhoni, Prithvi Shaw was out on the first ball of the innings | ઈશાનના સ્ટમ્પિંગે ધોનીની યાદ અપાવી, ઇનિંગ્સના પહેલા બોલ પર આઉટ થયો પૃથ્વી શૉ

[ad_1]

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતે શ્રીલંકાને પહેલી T-20માં હરાવીને 3 મેચની T-20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. રવિવારે રાત્રે રમાયેલા આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતાં ભારતે ઇનિંગ્સના પહેલા જ બોલ પર પૃથ્વી શૉની વિકેટ ગુમાવી દીધી. તે T-20 ડેબ્યુ પર પહેલા જ બોલ પર આઉટ થનારો ભારતનો બીજો બેટ્સમેન છે. આ પહેલાં લોકેશ રાહુલ 2016માં ડેબ્યુ મેચમાં 0 પર આઉટ થયો હતો.

ભારતના વિકેટકીપર ઇશાન કિશને વરુણ ચક્રવર્તીના બોલ પર શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને સ્ટમ્પિંગ કરી પેવેલિયન તરફ મોકલ્યો હતો. આ સ્ટમ્પિંગ જોઇને ફેન્સને ભારતના પૂર્વ અને મહાન વિકેટકીપર ધોનીની યાદ આવી ગઇ. મેચની 18મી ઓવરમાં વરુણની ગુડ લેન્થ બૉલ પર શનાકાનું બેસેન્સ બગડી ગયું હતું અને કેટલોક સમય તેનો પગ હવામાં રહ્યો. એ દરમિયાન જ ઇશાને સ્ટમ્પ્સ ઉખાડી દીધા. ધોની આ પ્રકારનાં કારનામાં કેટલીયવાર કરી ચૂક્યો છે.

આ ટ્રોફીને જીતવા માટે ભારત અને શ્રીલંકા આમને-સામને છે. 3 મેચની સિરીઝમાં ભારતે 1-0થી આગળ છે

પૃથ્વી શૉ અને વરુણ ચક્રવર્તીને ડેબ્યુ કેપ સોંપવામાં આવી. શૉ વન-ડેમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. વરુણની આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી.

સંજુ સેમસને 20 બોલમાં 27 રનની ઇંનિગ્સ રમી. તેણે ધવન સાથે મળીને બીજી વિકેટ માટે 51 રનની પાર્ટનરશિપ કરી.

કેપ્ટન શિખર ધવન ફિફ્ટી મારવાથી ચૂક્યો. તે 36 બોલ પર 46 રન બનાવીને આઉટ થયો હતો. ધવનને ચમિકા કરુણારત્નેએ બંડારાના હાથે કેચ કરાવ્યો.

શ્રીલંકા તરફથી દુષ્મંથ ચમીરા અને વાનિંદુ હસારંગાએ 2-2 વિકેટ લીધી. ચમીરાએ શૉ અને હાર્દિક પંડ્યાને આઉટ કર્યા. હસારંગાએ સેમસન અને સૂર્યકુમારની વિકેટ લીધી.

સૂર્યકુમારે ધવન સાથે ત્રીજી વિકેટ માટે 48 બોલમાં 62 રનની ભાગીદારી કરી હતી. તેણે 33 બોલમાં છગ્ગા સાથે ફિફ્ટી પૂરી કરી હતી. તેના બીજા જ બોલ પર તે મોટા શોટ માટે આઉટ થયો હતો. હસારંગાએ રમેશ મેંડિસના હાથે તેનો કેચ કરાવ્યો.

કૃણાલ પંડ્યાએ ભારતને પહેલી સફળતા અપાવી. તેણે મિનોદ ભાનુકાને આઉટ કર્યો

શાનદાર ફૉર્મમાં જઈ રહેલા અવિષ્કાએ 23 બોલ પર 26 રનની ઇંનિંગ્સ રમી. તેને ભુવનેશ્વર કુમારે સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો.

અસલંકા 26 બોલ પર 44 રનની ઇંનિંગ્સ રમી આઉટ થયો. તેને દીપક ચહરે પૃથ્વી શૉના હાથે કેચ આઉટ કરાવ્યો.

મેચમાં દીપક ચહર સ્પેશિયલ શો જોવા મળ્યો. તેણે 16મી ઓવરમાં ત્રીજા બોલ પર ડેબ્યુ T-T0 રમી રહેલા ચરિથ અસલંકા અને પાંચમા બોલ પર વાનિંદુ હસારંગાને આઉટ કર્યો.

ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી, મેન ઑફ ધ મેચનો અવોર્ડ પણ મળ્યો.

અસલંકાને આઉટ કર્યા બાદ ભારતીય ટીમે ઉજવણી કરી હતી. તેની વિકેટ ટર્નિંગ પોઇન્ટ હતી.

જીત પછી ઉજવણી કરતી ઇન્ડિયન ટીમ. ભારત-શ્રીલંકાની બીજી મેચ મંગળવારે રમાશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *