India expect medal from Manu Bhakar-Yashwini and Divyansh on second day of medal event, india’s clash against Australia in hockey | મેડલ ઇવેન્ટના બીજા દિવસે ભારતની અપેક્ષા મનુ ભાકર-યશસ્વિની અને દિવ્યાંશ પર, હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ રાઉન્ડના પહેલા દિવસે (24 જુલાઈએ) ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. બીજી બાજુ શૂટર સૌરભ ચૌધરી, ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ હાં, ઈન્ડિયન હોકી ટીમે ન્યુઝીલેન્ડ સામેની મેચ જીતી ઓલિમ્પિકની શાનદાર શરૂઆત કરી છે. મેડલ રાઉન્ડના બીજા દિવસે પણ ઘણા ભારતીય ખેલાડીઓ જુદી-જુદી ઇવેન્ટ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ચલો આપણે જાણીએ કે 25 જુલાઇના રોજ ભારતીય એથલીટ કયા કયા ઇવેન્ટમાં ભાગ લેશે અને તે મેચ ભારતીય સમય અનુસાર ક્યારે થશે.

બેડમિંટન

  • સવારે 7:10 વાગ્યે – મહિલા સિંગલ્સ મેચમાં પીવી સિંધુ v/s કેસેનિયા પોલિકારપોવા (ઈઝરાયલ)

બોક્સિંગ

  • બપોરે 1:30 વાગ્યે – 51 કિગ્રાના સ્ટાર્ટિંગ રાઉન્ડ 32 મેચમાં એમ મેરીકોમ v/s હર્નાંડિઝ ગાર્સિયા (ડોમિનિકન રિપબ્લિક)
  • બપોરે 3:06 વાગ્યે – 63 કિગ્રાના સ્ટાર્ટિંગ રાઉન્ડ 32 મેચમાં મનીષ કૌશિક v/s લ્યૂક મૈકોરમૈક (બ્રિટન)

હોકી

  • બપોરે 3:00 વાગ્યે – પુરુષોના પૂલ-Aમાં ઈન્ડિયા v/s ઓસ્ટ્રેલિયા

સેલિંગ

  • સવારે 8:35 વાગ્યે – મહિલા વન પર્સન ડિંઘી, લેઝર (પહેલી રેસ, બીજી રેસ) નેત્રા કુમાનન
  • સવારે 11:05 વાગ્યે – પુરુષોની વન પર્સન ડિંઘી, લેઝર (પહેલી રેસ, બીજી રેસ) ઈન્ડિયાના વિષ્ણુ સરવણન

રોઇંગ

  • સવારે 6:40 વાગ્યે – લાઇટવેઇટ પુરુષ ડબલ્સ સ્કલ્સ રેપેશાઝ (ઈન્ડિયા)

શૂટિંગ

  • સવારે 5:30 વાગ્યે- મહિલાઓની 10 મીટર રાઇફલ ક્વોલિફિકેશનમાં યશસ્વિની સિંહ દેસવાલ અને મનુ ભાકર
  • સવારે 6:30 વાગ્યે- સ્કીટ પુરુષ ક્વોલિફિકેશન – પહેલો દિવસ (મૈરાઝ અહેમદ ખાન અને અંગદ વીર સિંહ બાજવા)
  • સવારે 9:30 વાગ્યે- પુરુષોની 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશનમાં દીપક કુમાર અને દિવ્યાંશ સિંહ પંવાર

ટેબલ ટેનિસ

  • સવારે 10:30 વાગ્યે- પુરુષ સિંગલ સેકન્ડ રાઉન્ડ – દી સાથિયાન v/s લામ સિયુ હાંગ (હોંગ કોંગ)
  • બપોરે 12:00 વાગ્યે – મહિલા સિંગલ સેકન્ડ રાઉન્ડ – મનિકા બત્રા v/s મારગ્રેટા પેસોત્સકા (યૂક્રેન)

ટેનિસ

  • સવારે 7:30 વાગ્યાથી મહિલા ડબલ્સ ફર્સ્ટ રાઉન્ડ- સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના v/s લિડમયલા અને નાદિયા કિચનોક (યૂક્રેન)

સ્વીમિંગ

  • બપોરે 3:32 વાગ્યે – મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક, પહેલી હીટ – માના પટેલ
  • બપોરે 4:26 વાગ્યે – પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક, ત્રીજી હીટ – શ્રીહરિ નટરાજ

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *