In which game can India meet on which day? Which Indian athlete is a medal contender? | ભારતને કયા દિવસે કઈ રમતમાં મળી શકે છે મેડલ? અને કયાં ભારતીય ખેલાડી છે મેડલના દાવેદાર?

[ad_1]

2 કલાક પહેલા

આજે ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીની સાથે દુનિયાના સૌથી મોટી ખેલકુંભ ટોકયો ઓલિમ્પિકનો પ્રારંભ થયો છે.આ વખતે 18 ઈવેન્ટ્સમાં 127 ભારતીય ખેલાડીઓ પોતાનો દમ દેખાડશે. ભારતને શૂટિંગ,રેસલિંગ,બૉક્સિંગ જેવી રમતોમાં એકથી વધુ મેડલની આશા છે.તો હોકી, તિરંદાજી,વેટલિફ્ટિંગ જેવી રમતમાં પણ દેશ મેડલની આશા રાખી રહ્યો છે.તો ચોલો આ વીડિયોમાં જાણીએ કે ટોક્યો ઓલિમ્પિકથી ભારતને કેટલી આશા છે? કઈ રમતમાં મેડલ મળી શકે છે? જે રમતમાં મેડલની આશા વધારે છે તે રમતના મુકાબલા ક્યારે-ક્યારે છે?

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *