5 gold in the name of 100-year-old Caletti, playing in the final Olympics in 1956 | 100 વર્ષની કેલેટીના નામે 5 ગોલ્ડ, 1956માં અંતિમ ઓલિમ્પિક રમી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • 5 Gold In The Name Of 100 year old Caletti, Playing In The Final Olympics In 1956

નવી દિલ્હીએક કલાક પહેલા

  • કૉપી લિંક

હંગરીની એગ્નેસ કેલેટી. વિશ્વની સૌથી મોટી ઉંમરની જીવિત ઓલિમ્પિક ચેમ્પિયન. 100 વર્ષની કેલેટીના નામે જિમ્નાસ્ટિકમાં 5 ગોલ્ડ સહિત 10 મેડલ છે. કેલેટીએ અંતિમ ઓલિમ્પિક 1956માં મેલબોર્નમાં રમી હતી. 9 જાન્યુઆરી 1921 માં બુડાપેસ્ટમાં જન્મેલી કેલેટી પહેલીવાર ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે 16 વર્ષની ઉંમરમાં નેશનલ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ જીતી.

હંગરી પર તે સમયે નાજિયોનો કબજો હતો. એટલા જીવિત રહેવા માટે એવજમાં ઈસાઈ બનીને રહેવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતા. હંગરીમાં બધા જ યહૂદિઓને ઓળખવા માટે પીળા કલરનો સ્ટાર પહેરવો પડતો હતો. તેણે ના પાડી દીધી અને ખોટા દસ્તાવેજની મદદથી દેશમાંથી ભાગવામાં સફળ રહી. તે દુરના એક ગામમાં નોકરાણીનું કામ કરતી હતી. કેલેટીને બચી ગઇ. પણ નાજિયોના યુદ્ધમાં તેના પિતાનું મોત થઇ ગયું.

100 વર્ષની કેલેટીના નામે જિમ્નાસ્ટિકમાં 5 ગોલ્ડ સહિત 10 મેડલ છે.

100 વર્ષની કેલેટીના નામે જિમ્નાસ્ટિકમાં 5 ગોલ્ડ સહિત 10 મેડલ છે.

1952 માં 31 વર્ષની ઉંમરમાં ઓલિમ્પિક ડેબ્યુ કર્યું, ગેમ્સમાં 10 મેડલ જીત્યા
1952માં હેલસિંકી ઓલિમ્પિકમાં રમી અને એક ગોલ્ડ, એક સિલ્વર અને બે કાસ્ય પદક જીત્યા. કેલેટી નામ મેલબોર્ન ઓલિમ્પિકમાં પણ ઝળહળ્યું અને સોવિયતની જિમ્નાસ્ટ લેરિસા લેટિનિનાના હોવા છતાં 4 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યા. 1957 માં તેણે ઇઝરાયલથી બહાર નિકળતા પહેલા ઓસ્ટ્રેલિયામાં રાજનીતિક શરણ લીધી હતી. 1959માં લગ્ન કર્યા. તેણે તેલ અવીવ યુનિવર્સિટીમાં ફિઝિકલ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર તરીકે નોકરી કરી. તે લાંબા સમય સુધી ઇઝરાયલની નેશનલ જિમ્નાસ્ટિક ટીમની કોચ રહી. હવે તે બુડાપેસ્ટમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *